સૌથી લાંબા સમય સુધી જાપાનના PM રહેલા શિંજો આબેએ પદ પરથી આપ્યુ રાજીનામુ

4 days ago 2
ટોકિયોઃ જાપાનના પ્રધાનમંત્રી શિંજો આબેએ પોતાના પદેથી રાજીનામુ આપી દીધુ છે. આબેએ બિમારીના કારણે પોતાના પદ પરથી રાજીનામુ આપવાનુ એલાન પહેલા જ કરી દીધુ હતુ. તે યુવાવસ્થાથી જ કોલાઈટિસ નામની બિમારીથી પીડિત છે. જાપાનની સત્તાધારી લિબરલ ડેમોક્રેટિક પાર્ટી(એલડીપી)એ ચીફ કેબિનેટ સેક્રેટરી
Read Entire Article