ભારત-ચીન વચ્ચે લદ્દાખના પેંગોંગ ત્સોના ફિંગર એરિયામાં થયુ 100-200 રાઉન્ડ ફાયરિંગ!

4 days ago 4
નવી દિલ્લીઃ ભારત અને ચીન વચ્ચે છેલ્લા બે સપ્તાહમાં ઘણી એવી ઘટનાઓ બની છે જે બાદ બંને દેશો વચ્ચે તણાવ અનેક ગણો વધી ગયો છે. એવા સમાચાર આવી રહ્યા છે કે લદ્દાખના પેંગોંગ ત્સોના ઉત્તર કિનારે ભારત અને પીપલ્સ લિબ્રેશન આર્મી(પીએલએ)ના
Read Entire Article