નેપાળમાં સવારે ભૂકંપના જોરદાર ઝટકા, રિક્ટર સ્કેલ પર તીવ્રતા 5.4

4 days ago 3
નવી દિલ્લીઃ નેપાળમાં ભૂકંપના ઝટકા અનુભવાયા છે. નેપાળની રાજધાની કાઠમાંડુમાં બુધવારે સવારે 5 વાગીને 4 મિનિટે ભૂકંપના જોરદાર ઝટકા આવ્યા. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.4 હતી. ભૂકંપનુ કેન્દ્ર કાઠમાંડુથી 50 કિમી પૂર્વ હતુ. ભૂકંપના વારંવાર આવી રહેલ ઝટકાથી લોકો ડરી
Read Entire Article