કોરોના વાયરસને લઈ આવ્યા સારા સમાચાર, ઑક્સફોર્ડ વેક્સીનનું ટ્રાયલ ફરી શરૂ થશે

4 days ago 4
નવી દિલ્હીઃ કોરોના વાયરસ વેક્સીનને લઈ સારા સમાચાર આવ્યા છે. જલદી જ વેક્સીનનું ટ્રાયલ ફરીથી શરૂ કરી દેવામાં આવશે. ડ્રગ્સ કંટ્રોલર જનરલ ઑફ ઈન્ડિયાએ આના માટે લીલી ઝંડી દેખાડી દીધી છે, જે બાદ કોરોના વેક્સીનનું ટ્રાયલ ફરીથી શરૂ કરી શકાશે. {image-coronavirus-1600220749.jpg
Read Entire Article