કોરોનાએ ગરીબ અને અમીર વચ્ચેનું અંતર કઈ રીતે વધારી દીધું?

4 days ago 4
બીબીસીએ કરેલા એક સર્વેક્ષણ અનુસાર, કોરોના વાઇરસ મહામારીની સૌથી વધુ અસર ગરીબ દેશો પર થઈ છે. જેના કારણે વૈશ્વિક અસમાનતા વધી છે. 11મી માર્ચે કોરોનાને વૈશ્વિક મહામારી જાહેર કરાયો. તેના છ મહિના પછી બીબીસીએ જુદાજુદા દેશો પર આ મહામારીની
Read Entire Article